________________
ક
૦
સાચું નહિં જાડું નહિ રે, અસત્યા અમૃષા ઠાણ રે,
| | સાધુજી | ૨ . એ ચારે માંહે કહી રે, પહેલી ભાષા હેય સંયમ ધારી બેલવી રે, વચન વિચારી જેય રે.
સાધુજી ૩ છે. કઠીન વયણ નવિ ભાંખીયે રે, તું કારે કાર; કોઈના મર્મ ન બેલિયે રે, સાચા પણ નિર્ધાર રે.
છે સાધુજીવે ૪ છે. ચોરને ચાર ન ભાંખીયે રે, કાણાને ન કહે કાણ કહીયે ન અધે અંધને રે, સાચું કઠીન એ જાણ રે.
| | સાધુજી | ૫ છે. જેહથી અનરથ ઉપજે રે, પરને પીડા થાય; : સાચું વયણ જે ભાંખતાં રે, લાભથી ત્રટે જાય રે.
એ સાધુસ૬ છે. ધર્મ સહિત હિત કારીયા રે, ગર્વ રહિત સમતલ થેપલા તે પણ મીઠડા રે, બોલ વિચારી બેલ રે.
આ છે સાધુજી છે ૭ છે. એમ સવિ ગુણ અંગીકરી રે, પરિહરી દેષ અ–શેષ બોલતાં સાધુને હવે નહિં રે, કમને બંધ લવ લેશ રે.
એ સાધુજી છે ૮ છે. દશવૈકાલિક સાતમે રે, અધ્યયને એ વિચાર, લાભ વિજય ગુરુથી લહે રે, વૃદ્ધિ વિજય જયકાર રે.
| | સાધુજી ! ૯ છે.