________________
(૩૯૪ માંચી પલંગ નવિ બેસીજે, કિજે ન વિંજ વાયર ગૃહસ્થ ગેહ નવિ બેસીજે, વિણ કારણ સમુદાય કે
છે મુનિ એ છે ૭. વમન વિરેચન ચિકિત્સા, અગ્નિ આરંભ નવિ કીજે; સેગઠાં શેત્રુંજ પ્રમુખ જે કીડા, તે પણ સવિ વરજી જે.
મુનિ એ છે ૮ પાંચ ઈદ્રિય નિજ વશ આણ, પંચાશ્રવ પચ્ચકખીજે; પંચ સમિતિ ત્રણ ગુપ્તિ ધરીને, છકાય રક્ષા તે કીજે
' છે મુનિ એ છે ૯ છે ઉનાળે આતાપના લીજે, શીયાળે શીત સહીયે, શાંત દાંત થઈ પરિસહ સહેવા, સ્થિર વરસાલુ રહિયે કે.
છે મુનિ એ છે ૧૦ | ઈમ દુક્કર કરણી બહુ કરતાં, ધરતાં ભાવ ઉદાસી; કર્મ અપાવી કેઈ હુઆ, શિવ રમણ શું વિલાસી કે.
. મુનિ એ છે ૧૧ છે. દશવૈકાલિક ત્રીજે અધ્યયને, ભાંગે એહ આચારક લાભ વિજય ગુરૂ ચરણ પસાથે, વૃદ્ધિ વિજય જયકાર કે.
મુનિ એ છે ૧૨ છે. ૮૩- શ્રી ચતુર્થધ્યયનની સઝાય છે, ' (સણ સુણ પ્રાણ, વાણી જિનતણું—એ દેશી) સ્વામી સુધર્મા રે કહે જંબુ પ્રત્યે, સુણ તું ગુણ ખાણ