________________
૩૮૨ ભેગા બેસીને જમાડી, બાગ બગીચા ને વાડી; ફેરવી બેસાડી ગાડી રે, એ પ્રાણ પતિ. એ કાયા છે ૨ અત્તર કુલેલ ચાળી, કેસર કસુંબા ઘળી; - રમ્યા રંગ રસોળી રે, એ પ્રાણ પતિ. કાયા | ૩ | શણગાર તે સજાવી, આભૂષણને પહેરાવી મજ મુજને કરાવી રે, એ પ્રાણ પતિ. આ કાયા છે ૪
જ તે હસીને રેતા, પાણી સાટે દુધ દેતા; આજ મૌન ધારી બેઠા રે, એ પ્રાણ પતિ.. કાયા ૫ છે સજનની એવી રીતી, જેની સાથે કરે પ્રીતિ; વગડે ન મૂકે રેતી રે, એ પ્રાણ પતિ. કાયા૫ કરૂં છું હું કાલા વાલા, મુજને ન મુકે વાલા; સાથે રાખેને ગાળા રે, એ પ્રાણ પતિ. કાયા છે ૭ ૭૧– | શ્રી કાયા ને જીવન ઉત્તર છે જીવ કાયાને સુણાવે રે, ઓ કાયા ભોળી; કાયા તું તે કામણ ગારી, પાસમાં હું પડ્યો તારી, પ્રભુને મૂકયા વિસારી રે, એ કાયા ભળી. જીવટ | ૧ | તારી સાથે પ્રીતિ કરી, જરી ન હું બેઠે કરી; પાપની મેં પોઠી ભરીરે, એ કાયા ભેળી. | જીવ ૨છે ઘણી વાર તે સમજાવી, હઠીલી ન શાન આવી; મુજને દીધો ડુબાવી રે, ઓ કાયા ભેળી. છે જીવટ | ૩ |