________________
- ૩૮૧ . ૬૯- શ્રી મુર્ખ મનને શીખામણની સઝાય : મૂરખડા મન તું મુકને, માથા કુટ ઠાલી. હારી ભવ બાજી, હાથ જવું જીવ ખાલી, ડાભ અણી જલ બિંદુ સરીખુ, જીવતર જીવડા જાણે, ધર્મ જહાજ વિણ ભવ સાગરમાં, કેમ કરી તરશે પાણે
B મૂળ છે ૧ | પાતાળમાં પાયે નાંખીને, મંદિર દેશ બનાવ્યું, વાસ્તુ કર્યા વિણ સ્વર્ગ સધાવે, સાથે કાંઈ ન આવ્યું રે,
( ૫ મૂળ છે ૨ છે જગત રૂપ જંગલ ઝાડીમાં, મન મરકટ આથડી; કાળ વ્યાળ વશ ફાળ ચુકીએ, ચઉ ગતિ કુપમાં પડીઓ રે.
| મૂળ છે ૩ છે પ્રપંચથી પૈસા પેદા કરી, પાપ એકલે બાંધ્યું સ્વજન સંબંધી ગીધને ટેળે, ફેલી ફેલીને ખાધું રે..
છે મૂત્ર | ૪ | ચેતન ચેતી મન મરકટને, જ્ઞાન રસ થી બાંધે; વિષય કષાય તજે સાકળચંદ, અંતે શિવસુખ સાધ.
મૂ૦ કે ૪ છે - ૭૦- છે શ્રી કાયા અને જીવ વિષે | કાયા જીવને કહે છે એ પ્રાણ પતિ, લાડ લડાવ્યા સારા; કદી ન કર્યા ટંકારા, આજ તે રીસાણ પ્યારા એ. એ
પ્રા૦ કા૦ / ૧ છે.