________________
બિરૂદ ગરીબ નિવાજનું, અશરણ આધાર; પતિત પાવન પરમેસરૂ, સેવક સાધાર. . . . ૨ | ભૂત પ્રેત પીડે નહિ, ધરતાં તુમ ધ્યાન; ગયવરના અસ્વારને, કહે કિમ અડે શ્વાન. એ પ્ર છે ૩ છે એકતારી તુમ ઉપરે, દઢ સમકિત ધારી, ભક્ત વછલ ભગવંતજી, કરે ભવ જલ યારી. છે પ્ર ૪ પાય પડલ જાયે પરા, વેદન વિસરાળ; કહે લાવણ્ય તુમ નામથી, હવે મંગલ માળ. પ્ર છે પ છે શ્રી મહાવીર સ્વામીનું – સ્તવન
રાગ ધનાશ્રી | દઠ દીઠે હો ત્રિશલાકે નંદન દીઠે. થીરપુર મંડન વીરજિનેસર,
નિરખત અમીય પઈઠે; છે દીઠે છે ૧ | શૂલપાણે સુર સમતા ધારી, તે ચમરે ઉગાર્યો; શ્રેણિકને નિજ પદવી દીધી, ચંડકેશિયે તા.
છે દીઠે છે ૨ ઇંદ્રભૂતિ અભિમાન ઉતારી, કીધે નિજ પટ્ટધારી; અડદ તણા બાકુલા લેઈ ચંદનબાળા તારી.
દી | ૩ | ઘમનમુકુરિમે તે થિર કીનો, સંયમ રામ રસ ભીને; રેહિણી હણી નહિ અભયે, જે તુજ વયણે લીને.
| | દીઠે છે ૪ છે શિવસુખ કારક દુઃખ નિવારક, તારક તું પ્રભુ મીલીયે; જ્ઞાન વિમલ કહે વર જિનેસર, દરિસણ સુર તરૂ ફળીયે.
છે દીઠે છે ૫