________________
श्री सद्गुरु प्रसादात् एषयोगः फलतु, ॥
| | જાપ ॐनमो भगवते माणिभद्राय, क्षेत्रपालाय, कृष्णरूथाय, . चतुर्भुजाय, जिनशासन भक्ताय, नवनाग सहस्रबलाय, किंनर किंपुरुष गंधर्व यक्ष राक्षस भूत प्रेत पिशाच, सर्व शाकिनीनां निग्रहं कुरु कुरु स्वाहा.
માં રક્ષ રક્ષ હાહા. દાનનાં પાંચ ભૂષણ ૧ પાત્રને દેખી દાતારની આંખમાં હર્ષના આંસુ આવે.. ૨ પાત્રને દેખી દાતારની રામરાજી વિકસ્વર થાય. ૩ પાત્રને દેખી બહુમાનની લાગણી ઉત્પન્ન થાય. ૪ પાત્રને દેખી તેમની અનુમોદના કરે. ૫ પાત્રને દેખી મીઠા વચનથી લાવે.
દાનનાં પાંચ દૂષણ : ૧ દાન આપવામાં જરાપણ આદર જણાય નહિં. ૨ દાન આપતાં વિલંબ કરે. ૩ દાન આપતાં કડવા વચન બોલે. ૪ દાન આપતાં મોઢું ચઢાવે. ૫ દાન આપીને પાછળથી પશ્ચાતાપ કરે. | | શ્રી ગેડી પાર્શ્વનાથનું -- સ્તવન છે
મેરે સાહિબ તુમ હી હો – એ દેશી પ્રભુ શ્રી ગેડીચા પાસજી, આશ પુરે કૃપાલ; જગ માહે જાણે સહ, તુમ હે દીન દયાલ છે , જે ૧ . .