________________
૩૪૮
અબડ તાપસ પરીક્ષા કારણેજ, આવ્યે રાજગૃહીને બારરે, પહેલું બ્રહ્મ રૂપ વિકુબ્જી , વૈકિય શક્તિ તણે અનુસારે.
છે ધન | ૪ | પહેલી પિળે પ્રગટ ખિીને જી, ચૌમુખ બ્રહ્મ વંદન કેડરે; - સઘળી રાજ પ્રજા સુલસા વિના જ, તેને આવી નમે કર જોડશે.
• ! ધન છે ૫ છે - બીજે દિન દક્ષિણ પિળે જઈજી, ધારી કૃષ્ણ તણે
અવતાર રે; - આવ્યા પુર જન તિહાં સઘળા મળીજી, નારી સુલસા
સમકિત ધારી રે. . ધન છે ૬ . - ત્રીજે દિવસે પશ્ચિમ બારણેજી, ધરીયું ઈશ્વર રૂપ મહંતરે; તિમહી ચોથે થઈ પચવીશમેજી, આવી સમવસર્યો અરિહંતરે.
છે ધન | ૭ | તે પણ સુલસાનવી વાંદવા, તેહનું જાણી સમકિત સાચરે, અંબડ સુલસાને પ્રણમી કરીજી, કર જોડી કહે એહવી વાચરે.
ધન છે ૮ ધન્ય તું સમકિત ધારી શિરોમણીજી, ધન્ય તું સમકિત
વિશવાવીશરે; એમ પ્રશંસા કહે સુલસા ભણીજી, જનજીયે કહી છે
ધર્મ આશીષ રે ૦ છે ધન છે ૯ નિશ્ચળ સમકિત દેખી સતી તણું છે, તે પણ હુઓ
દઢ મન માંયરે;