________________
(૩૪૫
૪૮- શ્રી દિવાળી પર્વની સજઝાય છે ગ ગીત વધી ગુરૂને, મોતીડે ચોક પુરા; ચાર ચાર આગણ ચતુરાશું આવ્યા, ગ ગીત રસાળી રે,
આજ મારે દિવાળી અજવાળી. છે ૧ | આજ તે મારે ધનતેરસ ને, તે દિન રૂડા સારા; ભરત ચકવતી છ ખંડ સાધ્યો, આવ્યા તે યુધ્ધ સાલીરે.
. | આજ૦ | ૨છે કાલ તે મારે કાળી ચૌદસ, તે દિન રૂડા સારા; પાપ આલઈને ષિા રે કીધા, કરમને મેલ્યાં ટાળી રે.
છે આજ૦ | ૩ ! -અમાસને દિન પર્વ દિવાળી, ફરતી ઝાકઝમાળી; જ્ઞાન તણું દીવડીયા ઝળકે, રાત દિસે રઢીયાળી રે.
છે આજ૦ | ૪ | અમાસની પાછલી રાતે, આઠ કરમ ક્ષય કીધાં, શ્રી મહાવીર નિર્વાણે પહત્યા, ગૌતમ કેવલજ્ઞાની રે.
છે આજ| ૫ પડવેને દિન ઝાર પટેળા, એ દિન રૂડા સારા; ગુરૂ ગૌતમના ચરણ પખાળે, ૨૮ પામે રઢીયાળી રે.
છે આજ0 | ૬ | બીજને દિન ભાવલ બીજડી, બેનીને અતિ વહાલી; એનીએ તે બંધવ નહેતરીયા, જમવા સેવા સુંવાળી રે.
* . આજ૦ |૭