________________
૩૪૪ ૪૭– | શ્રી રાજુલની સજઝાય છે ઉગ્રસેન પુત્રી અરજ કરે, નેમજી સાંભળજે મહારાજ; | મેરે દીલ લાગે સાહિબ સાંભળે. ૧ છે પ્રભુજીની જાન વિરાજતી, સાથે જાદવને પરીવાર તરણ આવી પાછા વલ્યા, તે તે સાલે છે મુજ સાલ.
|
| ઉ૦ મે ૨ યાદવ જાન જોડી કરી, આ સામલિયા શિરદાર; તુજ દીઠા વિણ નવિ ગમે, માહરે અંગ સકલ શિણગાર.
છે ઉ૦ | ૩ | ચંદન ચૂંક તણી પરે, મારા અંગ હાર; ભેજન મૂલમ ભાવતાં, વલી ઉપર મન મય માર.
|
| ઉ૦ + ૪ છે નવ ભવ નેહ નિવારીને, હાંરે પ્રભુ નેમ ચઢયા ગિરનાર; રાજુલ વાત જ સાંભળી, કાંઈ ધરતી દુઃખ અપાર.
| ઉ૦ | ૫ | પહોંતી પ્રીતમ પાસ, લીધે સંજમ ભાર; પિયુજી પહેલાં એ પધારી, પહોંતી મોક્ષ મોઝાર.
છે ઉ૦ | ૬ | સતી નામ સમરે સદા, પામે પરમાનંદ, મહાનંદ મુનિવર વિનવે, હાંરે પ્રભુ ફેડયા ભવના ફંદ.
| ઉ૦ છે ૭ |