________________
૩૪૮
રાજધાનીના સુખમાં તાત ન સાંભરે;
રાત દિવસ રહેતે રંગ મહેલ મેઝાર જે. છે માત્ર છે૭ સહસ વરસ ઋષભજીને ફરતાં વહી ગયાં,
હજુ ખબર નહિં સંદેશે નહિં નામ; એવું જે કઠણ તે હૈયું કેમ થયું,
સગુણ સુતનાં આવા કામ ન હોય. તે માત્ર ને ૮ ખબર કઢાવે સુભટ બહુધા મોકલી,
જુઓ તાત તણું ગતિ શી શી હોય, સેવકના સ્વામીને એટલું કહાવજે, નિજમાતા નિત વાટલડી જોય. માત્ર ૯
૪૧ના શ્રી સુષ્ઠાની સજઝાય છે કેઈ કાળે ધમી જીવને, કર્મવશ સહેવું પડે આળ આવે ધર્મ કરતાં, તોય સહી લેવું પડે. કેઈ ના રાય શ્રેણિક આવિયા ને, ચેલણાને લઈ ગયે; સતી સુચેષ્ટા રહી ગઈ, આવી ચઢી આડે ધડે.. કઈ ૨ ચંદના વ્રતિની કને, ચારિત્ર લઈને તપ તપે, ખુલ્લા થઈ આતાપના લે, કર્મ ત્યાં આવી નડે. કેઈડ પાડા પિઢાલ વિદ્યાધર વિલેકે, ભ્રમર રૂપે ભગવે; થઈ ગર્ભવતી સાધવીને, આળ અવખું શીર ચડે. કેઈ નાકા કેઈએ પૂછયું પ્રભુ મહાવીરને, જાણ હકીક્ત તે ખરી, પુત્ર પ્રસવ્ય સત્યકી, જગ જેડ જેની ના જડે. કઈ પાપા