________________
૩૨૯
મનહરણું રે, ' તરૂણું ગુણથી ઉલસે, તિણ જાયે રે, યુગલ ઈ સુત ને સુતા; નામ દીધે રે, કુબેરદત્ત-કુબેરદત્તા. ૧ | છે ઉથ મુદ્રાલંકૃત વસ વીટી, યુગલ પેટીમાં ઠા,
એક રાત્રિમાંહી નદી પ્રવાહ, જમુના જળમાં વહયે; સિરિયપુર પ્રભાત શેઠ, સંગ્રહી રહેંચી કરી,
એક પુત્રને પુત્રીય બજે, રાખતાં હરખે ધરી. ૨ “બિડુ શેઠે રે, ઓચ્છવ કીધે અતિ ઘણે કમ મેગે રે, મળીયે વિવાહ બિહું તણે,
સારી પાસા રે, રમતાં બિહુ મુદ્રા મિલી; નિજ બંધવ રે, જાણીને થઈ આકળી. ૩
ઉથલો છે આકુળી થઈ તવ ભગિની, વિષય વિરકત તે થઈ સાધવી પાસે ગ્રહી સંજમ, અવધિ ના સા થઈ, વ્યવસાય કાજે કુબેરદત્ત, હવે અનુક્રમે મથુરા ગયા, કર્મ યેગે વેષ ભેગે, વિલસતાં અંગજ થયે. ૪ ને ચાલ. | નિજ બંધવ રે, પ્રતિબંધનને સાહણી, વેશ્યા ઘર રે, આવીને સા સાહણ; ધર્મશાળા રે, પારણુંને પાસે રહી, હુલાવે રે, બાળકને સા ઈમ કહી. ૫ છે તે ઉથલે છે ઈમ કહી પુત્ર-ભત્રીજ બંધવ, દેવર કાકે પિતરે, ઈમ નાતર તુજ સાથે, રૂદન કરતી ઉચ્ચરે; પતિ-પિતા–બંધવ—જેઠ, સુમરે-પિતારિયે ધણી પરે કહી, કુબેરદત્ત સુસાધવી , નાતરા ઈણ પરે લહી. છે દ એ