________________
૩ર૭
ભવસાગર તરવા ભણુજી, ચારિત્ર પ્રવહણુ પુર; તપ જપ સંજમ આદરજી, મેક્ષ નગર છે દૂર. એ સમય * *
| ૮ | ઈમ નિસુણી પ્રભુ દેશના, ગણધર થયા સાવધાન; પાપ પડલ પાછા પડયા છે, પામ્યા કેવલ જ્ઞાન છે સમય,
I ! ૯ . ગાયમના ગુણ ગાવતાં છ, ઘર હોય કેડ કલ્યાણ; વાચક શ્રીકરણ ઈમ ભણે છે, વંદુ બે કર જોડ.. સમય
| ૧૦ |
૩ર- છે શ્રી સીતાજીની સઝાય છે છે અંજના વાત કરે છે મારી સખી–એ દેશી. | આવું નતું જાણું રે મારા મનમાં, મારા નાથે તજી મને પલમાં મને કહી સંભળાવો વાત, હજુ ઘોર અંધારી રાત,
આ શું ઓચિંતે થયે ઉત્પાત. આવું૦ | ૧ | મને કહી સંભળાવો મારા વીર, મારા મનમાં રહેતી નથી ધીર
કેમ કાળા ઓઢાડયા ચીર. આવું ૨ કાળા રથને કાળા કેમ તુરંગ, ચાલ્યા એકલો મારી સંગ;
આ રંગમાં કોણે પાડો ભંગ. મે આવું૦ | ૩ છે. નથી પાપ કર્યું મેં મારા હાથે, રઘુવીર નાથ મારી સાથે,
કેમ તજી દીધી અને નાથે. મે આવું છે ૪ નથી ધર્મ કદી મારો હારી, નથી સબત કીધી નઠારી;