________________
૩ર૬ દસમાં ઉત્તરાધ્યયનમાં, દે ઉપદેશ સુજાણ.
સમયમાં ગાયમ મ કરે પ્રમાદ. વીર જેિણેસર શીખવેજી, પરિહર મદ વિખવાદ.
છે સમય છે ૧છે જિમ તરૂ પંડર પાંદણેજી, પડતાં ન લાગેજી વાર; તેમ એ માણય જીવડાજી, સ્થિર ન રહે સંસાર.
છે સમય છે ર છે ડાભ અણુ જલ એસજી, ક્ષણ એક રહે જલ બિંદુ તેમ અનેરા તિરી જીવડાજી, ન રહે ઈદ્ર નરેન્દ્ર.
છે સમય છે ૩ સુમ નિગોદ ભમી કરીજી, રાશિ ચઢો વ્યવહાર; લાખ ચોરાશી છવાયેનિમાં, લાગે નરભવ સાર.
છે સમય છે ૪ શરીર જરાયે જાજરજી, શીર પર પલીયાજી કેસ ઈદ્રિય બલ હમણા થયાજી, પગ પગ પેખે કલેશ.
છે સમય ૫ ડંકા વાગે મોતનાજી, શીર પર સાતે પ્રકાર; જીવને ઉપક્રમ લાગતાં, ન જુવે વાર કુવાર,
છે સમય છે ૬ દશ દ્રષ્ટાંતે તે હિલેજ, નરભવ મલી છે હાથ; શિવપુર દુવારને ખોલવાજી, આવી છે સંગત. એ સમય૦
|| ૭ |