________________
૩૨૧
રાત દિવસ નિજી સમ ધ્યાવે, મનવાંછિત ફલ પાવે; પ્રેમને રાજ સદા સુખ પાવે, વિજય રત્ન ગુણ ગાવે રે.
છે ઈમ છે ૧૧ ૨૭– | શ્રી આત્મા વિષે સઝાય છે તમે શ્રી જિનના ગુણ ગાજેરે, તમે મનખા દેવમાં જાજે રે; બાજીગર બાજી રમી રે, તારી કાયા પડશે કાચીરે. ૧ છે
બનમાં બાજી રમીરે, સહુ જનને મેલ્યા વિસારીરે, તું પર નારીશું કેહ્યોરે, તે તારે જનમારો બેરે.
તમે ૨ ચાલીસે ચિત્તડું માર્યું તારૂં માયામાં મનડું ભાથું રે, પચાસે આવ્યા પણ્યિારે, તારા મુખના ડાચા મલિયારે.
છે તુમે ૩. સાઠે બુદ્ધિ નાઠી, તારી ભમતા જીભડી ગાઠીરે; સીતેરે કાંઈ ન સૂજે. તારી કાયા થર થર ધ્રુજે રે
|
તુમેરા ૪ છે એંશીયે અઘરૂં લાગ્યું રે, તારૂં ઘરમાંથી તેલ ભાગ્યું; નેવું વરસે થયે ઘરડેરે, તું તે બેઠે રેને તયારે.
" | તમે | પ ા સે વરસે સેડ તાણીને સુતેરે, એને સર્વ મલીને કુટેરે; જીવ જૈ જૈ કરે પોકાર રે, પેલા જમડાને કઈ વારે.
તુમે છે દ » એવા ધર્મ રાજાએ પૂછ્યુંરે, ભાઈ શું છે તાહરૂં પુન્યરેક
૨૧ : -