________________
૩ર૦
પહેરણ મલિયા કડા ને મોતી, વાળ વેસ ને છેતી રે ઘણી જ મેલી આથી ને પિથી, ધર્મ વિના સહુ થીરે.
| ઈમ0 | ૪ આવે કાલ ફિર યમ ડેલા, હવે સીતાંગા ખેલા રે, નાડયાં તુટે કાઢે યમ ડેલા, જીવડે ખાય હિલેલા રે.
ઈમરા છે ૫ . સહુ મિલી આપણે રણે રેવે, તેહની ગતિ કેણ રે, જે સ્વારથ પુગે નવિ હવે તે, પુઠે હી વિગેરે.
| | ઈમ૦ / ૬ છે. મહારો મહારે કરી રહ્યો ઘે, જગ સ્વારથને મેલે રે, ઉઠી ચલેગે હંસ અકેલે, વિછડયાં મિલ દહેજો રે.
છે ઈમ૦ છે ૭ છે. ધન સંપદ વાદલ જિમ છાયા, ચંદને ચરચી કાયારે, એહ સંસારની કાચી માયા, છેડીને શિવપદ પાયારે.
છે ઈમ છે ૮ ધર્મ તણા શરણે લે મેટે, છોડ દે મારગ ખોટે રે દયા ધર્મને લે તું એકે, કદી ન આવે તેટો રે.
છે ઈમરા ૯ છે. રાજા ચક્રવર્તિ મહા બલિયા, કાળે અનંતા ગળિયારેક કમજ તટે શિવ સુખ મલિયા, અવર સંસારમેં કળિયારે.
છે ઈમ છે ૧૦ છે.