________________
સગા સંબંધી ભેગા મળીને, પાછળથી કરશે ભવાઈ, - દાન દીયંતાં એને ધ્રુજ છૂટતી, કીધી ન કાંઈ કમાણ રે.
છે જ0 | ૭ | ફણીધર થઈને ફંફાડા મારશે, ઉપર ધનને દાટી; જમડા પાસે જેર નહી ચાલે, ડાકલી જાશે ફાટી રે.
છે જ૦ | ૮ | : આતમરામ કહે ચેતના રાણું, સમજે શિખામણ શાણ; આમળે મેલી જિનહર્ષ નમે તે, વરસે શિવ પટરાણી રે.
છે જ૦ | ૯ |
૨૫- છે શ્રી આધ્યાત્મિક સઝાય છે કાયાપુરી નગરીને હંસલો, ત્યાં ઘેર ધમને વાસ રે; કારસી નામ ધરાવીએ, પિરસિએ કર્યા પચ્ચક્ખાણ રે,
સતીરે શિયળવંતી બુઝવે. ૫ ૧ | એકાસણું એ નરનું બેસણું, નિવિ એ નવ સેર હાર; - આંબિલ કાનની ટકડી, ઉપવાસ ઝબકતી જાળ રે. સ0
| ૨ -તેલાએ ત્રિભુવન મન મેહી રહ્યો, પંચમે મેહી ગુજરાત રે; - અઠ્ઠાઈ આઠ કમ ફર્ચ કર્યા, દશ ભેદ તરીકે સંસાર રે.
છે સ૦ | ૩ | -પંદરે પદિમતિનું બેસણું, માસનમણે મુગતિને વાસરે;