________________
૩૧૩
૨૧– | શ્રી વૈરાગ્યની સજઝાય છે ઉંચા તે મંદિર માળીયાં, સેડ વાળીને સૂતે; કાઢે રે કાઢે રે એને સો કહે, જાણે જન્મ્યાજ હતો એકરે દિવસ એ આવશે, મન સબળેજી સાલે. ૧૫ અબુધપણામાં રે હું રહ્યો, મન સબળજી સાલે; મંત્રી મળ્યા સવિ કારમાં, તેનું કાંઈ નવ ચાલે. એકરે૦
૨ | સાવ સેનાનાં રે સાંકળા, પહેરણ નવ નવા વાઘા; ધળું રે વસ એના કર્મનું, તે તે શોધવા લાગ્યા. એકરે.
| | ૩ | ચરૂ કઢાઈમાં અતિ ઘણું, બીજાનું નહી લેખું; બે ખરી હાંડલી એના કર્મની, તેને આગળ દેખું. એકરે
છે ૪ | કિના છોરૂ ને તેના વાછરૂ, કોના માય ને બાપ; અંત કાળે જાવું જીવને એકલું, સાથે પુન્યને પાપ. એકરે૦
| | પ | સગીરે નારી એની કામિની, ઉભી ડગમગ જુએ; તેનું પણ કાંઈ ચાલે નહિં, બેડી ધ્રુસકે રૂ. / એકરે.
છે ૬ . હાલાં તે વ્હાલાં શું કરે, વ્હાલાં વેળાવી વળશે; -વહાલાં તે વનના લાકડાં, તે તે સાથે જ બળશે. એકરે.
|| ૭ |