________________
૩૧ર
પ્રાણી મન નાણે વિષાદ, એતે કર્મ તણે પરસાદરે.
| | પ્રા૦ મ૦ / ૧ | ફળને આહારે જીવીઆર, બાર વરષ વન રામ; સીતા રાવણ લેઈ ગયેરે, કર્મતણા એ કામ રે.
. પ્રા. . કે ૨ | નીર પાખે વન એકલે રે, મરણ પામ્ય મુકુંદ; નીચ તણે જળ વહ્યોરે, શીશ ધરી હરિચંદરે.
છે પ્રા. મ૧ ૩ . નલે દમયંતી પરીહરીરે, રાત્રિ સમય વન બાલ; નામ ઠામ કુલ ગોપવીરે, નલે નિરવાહ્યો કાલરે.
| | પ્રા. મ૦ ૪ . રૂપ અધિક જગ જાણીએરે, ચક્રી સનત કુમાર; વરસ સાતશે ભેગવીરે, વેદના સાત પ્રકારરે.
જ છે પ્રારા મ મ પ ા રૂપે વલી સુર સારિખારે, પાંડવ પાંચ વિચાર; તે વનવાસે રડવડયારે, પામ્યા દુખ સંસાર રે.
-
પ્રા૦ મ0 | ૬ | સુર નર જસ સેવા કરે, ત્રિભુવનપતિ વિખ્યાત; તે પણ કર્મ વિડબીયારે, તે માણસ કઈ માતરે.
| | પ્રા. મ૦ | ૭ | દેષ ન દીજે કેહને રે, કર્મ વિટંબણ હાર; દાન મુનિ કહે જીવનેરે, ધર્મ સદા સુખકારરે.
| | પ્રા૦ મ ૮ !