________________
-
૩૦૮
કુળને ગર્વ કી મેં ગૌતમ, ભરતરાય જબ વંઘાર મન વચન કાયાએ કરીને, હરખ્યો અતિ આણંદા.
છે ગૌ છે ૭ કર્મ સંગે ભિક્ષુકુળ પાયા, જનમ ન હવે કબહી. ઈંદ્ર અવધિ જોતાં અપહ, દેવ ભુજ ગમ તબહી.
| | ગૌ છે ૮ ત્યાસી દિન તિહાં કણે વસિ, હરિણમેષી જબ આયા સિદ્ધારથ રાય ત્રિશલાદે રાણી, તસ કુખે છટકાયા.
છે ગૌ છે ૯ છે ઋષભદત્ત ને દેવાનદા, લેશે સંયમ ભાર; તબ ગૌતમ એ મુગતે જાશે, ભગવતી સૂત્ર વિચારા.
| | ગૌ૦ ૧૦ સિદ્ધાર્થ રાય ત્રિશલાદેરાણી, અશ્રુત દેવલેકે જાશે, બીજે ખડે આચારાંગે, તે સૂત્રે કહેવાશે. છે ગૌ૦ ૧૧ છે. તપગચ્છ શ્રી હીરવિજય સૂરિ, દિયે મને રથ વાણી સકળચંદ પ્રભુ ગૌતમ પૂછે, ઉલટ મનમાં આણી.
| | ગૌ. . . ૧૨ ૧૭- છે શ્રી સંગતની સજઝાય છે લેડું લાલ બને અગ્નિ સંગથી, પણ રાતું રહે ક્ષણ વાર, નીકળે જે બહાર. “સંગત એણે શું કરે, જેના અંતર.
જાણે કઠેર. એ સં૦ કે ૧ |