________________
૩૦૬ પરણીને શું પરિહરિ, હાથને સંબંધ રે, પછીથી પસ્તાવો થાશે, મન હેશે મંદ રે ! ધન ધન
| ૯ | જુઠી કાયા જુઠી માયા, જુઠમાં ભરમાયા રે; બહુ કાલ ભેગ કીધા તેય, તૃપ્તિ ન પાયા રે. ધન ધન
સડી જાશેપડી જાશે, વનમાં થાશે વાસ રે, માટીમાં તન મળી જાશે, ઉપર ઉગશે ઘાસ રે ધન ધન
છે ૧૧ આઠે નારી બુઝવીને, વળી માત તાત રે; સાસુ સસરા સાથે બુઝયા, બાંધી ધરમની ધાત રે.
ધન ધન મા ૧૨ પાંચસે ચેરાની સંગે, પ્રભજી આવ્યા રે; તેને પણ પ્રતિબોધી, વ્રતે મન ભાવ્યા રે. . ધન ધન
૫ ૧૩ | પાંચસે સત્તાવીશ સાથે, ભાવે સંજમ લીધા રે; સુધર્મા સ્વામીની સંગે, સૌનું કારજ સીધું રે. ધન ધન
| ૧૪ છે થયા બાલ બ્રહ્મચારી, વંછી નહીં નારી રે; ચરમ કેવલી એણે ચોવીસી, પામ્યા ભવ પારી રે. ધન ધન
| ૧૫ .