________________
૩૦૫ જેણે મેહ વાર્યા રે, આત્મ કારજ સાધીઆ.
૧ ભદત્ત તાત જેને, ધારણીના જાયા રે, ગુણી કુમર જબુ જેહની, કનક વરણી કાયા રે.
| ધન ધન છે ૨ | સુધર્મા સ્વામિની વાણી, સાંભળી ગુણ ખાણી રે; ચરણમાં ચિત લાગ્યું, મીઠી લાગી વાણી રે.
! ધન ધન છે ૩ છે માતા અનુમતિ આપ ભાવે, સંજમ લેશું નાણ ચરણને સાખ શિવ સુખ વરશું રે. . ધન ધન ૪ ઘરણી આઠ પણ બેટા, હોંશ પુરો મારી રે, પછી સંજમ સુખે લેજે, કુળને અજવાળી રે. . ધન ધન
| | ૫ | માતા વયણે પરણી ઘરણી, જાણી ગુણ ખાણી રે; પ્રીતમ આગે ઉભી પ્યારી, મીઠી જેની વાણી રે. . ધન ધન છે
| | ૬ | જબ કહે નારી પ્રત્યે, સંજમ શું મુજ ભાવ રે; સંસારમાં સુખ નથી, અસ્થિર બનાવ રે. . ધન ધન છે
| | ૭ | કર જોડી કહે નારી, પ્રાણના આધાર રે, એમ કેમ છેડી જાશે, અમને નિરધાર રે. . ધન ધન
- | ૮ |