________________
966 કાયર તે કાદવ માંહે ખુંતા, શૂરા પાર ઉતરશે.
આ
છે આ૦ ૫ ૧૨ છે ગુરૂ કંચન ગુરૂ હીરા સરીખા, ગુરૂ જ્ઞાનના દરીયાજી; કહે અભયરામ ગુરૂ ઉપદેશે, જીવ અનંતા તરીયાજી.
છે આ૦ મે ૧૩
૧૨- | શ્રી પુન્ય પાપના કુટુંબની સઝાય છે
અનુમતિ દીધી માચે રેવંતા–એ દેશી છે - ચઉવીશ ઇન પ્રણમી કરી, સદ્ગુરૂ તેણે રે પસાય; સજઝાય કહું રે સેહામણી, ભણતાં સુણતાં સુખ થાય,
સુણજે સજજન શીખડી. છે ૧ સુદેવ, સુગુરૂ, સુધર્મની, પરીક્ષા ન કરી લગાર; દ્રષ્ટિ રાગેરે મેહી રહ્યો, તેણે ડરે સંસારજી. સુ૨ લાખ ચોરાસીરે એનિમાં, ભમિ કાળ અનંતજી; જન્મ-મરણ દુઃખ ભેગવ્યાં, તે જાણે ભગવંતજી.
| | સુo ૩ મનુષ્ય જન્મ પામી કરી, પાપ કુટુંબ શું ધરી પ્રીત; “ધમ કુટુંબ નવિ એળખું કામ કર્યા વિપરીતજી.
| સુ છે ૪ છે પાપનું મૂળ તે ક્રોધ છે, પાપને બાપ તે લેભજી; હિંસા માતારે પાપની, પુત્ર લાલચ અક્ષેશજી. સુત્રો પા કુબુદ્ધિ પાપની નારી છે, પાપની બેન તે રીસજી; જુઠ્ઠો તે ભાઈ પાપને, પુત્રી તે તૃષ્ણ દસેજી. સુત્ર ૬ .