________________
૨૯૯ એક કાલે તું આવ્યું જીવડા, એક કાલે તું જાશેજી;. તેહની વચ્ચે તું બેઠે જીવડા, કાલ આહેડી નિકાસે.
છે આ છે ૫ છે. ધન્ય સાધુ જે સંયમ પાલે, સુધે મારગ દાખે; સાચું નાણું ગાંઠે બાંધે, ખાટી દ્રષ્ટિ ન રાખે છે.
છે આ૦ ૫ ૬ છે. માત પિતા દારા સુત બાંધવ, બહુવિધ અવિરતિ જોડેજી; તે માંહેથી જે કાજ સરે તે, સાધુ ઘર કેમ છોડે.
આ૦ + ૭ . માયા મમતા વિષય સહ ઇડી, સંવર ક્ષમા એક કીજે; ગુરૂ ઉપદેશ સદા સુખકારી, સુણી અમૃતરસ પીજે.
છે આ૦ ૮ છે. જેમ અંજલીમાં નીર ભરાણું, ક્ષણ ક્ષણ ઓછું થાય; ઘડી ઘડી ઘડીયાલી વાજે, ક્ષણ લાખણે જાયજી.
' છે આ છે ૯ છે સામાયિક મન શુધે કીજે, શિવરમણ ફલ પામેજી; ભવમુકિતને કામી તેમાં, ભારેસે શાને લીજે.
' છે આ છે ૧૦ છે દેવ, ગુરૂ તમે દઢ કરી ધારે, સમકિત શુદ્ધ આરાધેજી; છકાય જીવની રક્ષા કરીને, મુકિતને પંથ જ સાધજી.
છે આ છે ૧૧ છે. હિયડા ભિતર મમતા નવિ રાખે, જનરૂરી નવિ મલશેજી;,