________________
૨૯ી વનમાં મળશે મા ને મામી, આજ ત્યાં પવનજી કરશે સાર; કે પછી સરશે તમારાં કાજ. સાહેલી મેરી | ૨૧ સખી આવ્યા પવનજી મેરાળ, બીજી બારે વરસે લીધી
સંભાળ ચાલે સ્ત્રી પુત્ર ઘરબાર. છે સાહેલી મોરી ૨૨ છે દીક્ષા લીધી સાધવીજી પાસે, પુત્ર સૈો સાસુ સસરાને હાથે;
એવા કમરના વિકટ માથે. છે સાહેલી મેરી એ ૨૩ દીક્ષા લઈને તપસ્યા કીધી, સવિ કર્મને નાખ્યા તેડી,
વર્યા શિવરમણી લટકાળી. છે સાહેલી મારી | ૨૪ . ક ન મૂક્યા સુર નર રાય, ભગવ્યા વિના છુટકે ન થાય;
મુનિરાયે જોડી સજઝાય. છે સાહેલી મોરી ૨૫ છે જોડી જામનગર મઝાર, સાલ સિતેરને ભોમવાર;
કહે માણેક વિજય હિતકાર. છે સાહેલી મારી ૨૬ છે
૭– | શ્રી અમકાસતીની સજઝાય છે અમકા તે વાદળ ઉગી સૂર, અમકા તે પાણીડાં સંચર્યા રે; સામાં મળ્યા દેય મુનિરાય, માસ ખમણનાં પારણાં રે. ૧ બેડું મેટું સરોવરીયા પાળ, અમકાએ મુનિને વંદિયારે; ચાલે મુનિરાજ આપણે ઘેર, માસ ખમણનાં પારણાં રે. ૨ ત્યાંરે ઢળાવું સોવન પાટ, ચાવલ ચાકળા અતિ ઘણા રે; આછા માંડાને ખોબલે ખાંડ, મહિં તે ઘી ઘણાં લચપચો રે.
છે ૩ યે લ્ય મુનિરાય ન કરે ઢીલ, અમ ઘર સાસુજીખી જશે રે;