________________
૨૯૦ - આ તે રંગમાં પડીએ ભંગ. સાહેલી મેરી ૧૧ વનમાં ન મળે ઝાડ કે પાછું, એવી ભયંકર અટવીમાં આણું; - આતે કમેં શું કીધું પ્રાણી. છે સાહેલી મેરી છે ૧૨ ચુસી ધાવતાં છેડાવ્યાં હશે બાળ, નહિતર કાપી હશે કુંપળ
ડાળ; તેના કર્મે પામ્યા છેટી આળ. છે સાહેલી મારી છે ૧૩ છે વનમાં ભમતા મુનિવર મેં દીઠા, આજ પૂર્વભવની પુછી છે
વાત; - જીવે શાં કીધાં હશે પાપ. છે સાહેલી મેરી ૧૪ હવે દેશના દીયે મુનિરાય, કહે પૂર્વ ભવ કેરીરે વાત;
બેની સાંભળ થઈ ઉજમાળ.. સાહેલી મેરી ૧૫ . બેની હસતાં રજોહરણ લીધું, મુનિરાજને ઘણું દુઃખ દીધું
તેના કર્મો વનવાસ તુમે લીધું. છે સાહેલી મેરી ૧૬ પૂર્વે હતે શક્યનો બાળ, ઉછળતી મનમાં ઝાળ; - તેના કમેં જોયા વન ઝાડ.. સાહેલી મેરી ૧૭છે સખી વનમાં જન્મ્યો છે બાળ. ક્યારે ઉતરશે અમારી આળ;
ઓચ્છવ કરશું માને મોસાળ. સાહેલી મારી ૧૮ વનમાં દીઠા ભમતા આજ, સખીઓ આવડે શ કરે કપાત; વારે ચઢશે પવનજી એને તાત, જતન કરીને પુત્રને
ભલી ભાત. છે સાહેલી મારી છે. ૧૯ છે વનમાં ભમતાં દીઠા મુનિ આજ, અમને ધર્મ બતાવે
| મુનિરાજ; કયારે સરશે અમારાં કાજ. છે સાહેલી મારી | ૨૦ |