________________
આપ શરણે હું હવે આવીયે, રક્ષણ કરજે મારૂં તમે
- જગનાથરે– પ્રભુજી મારા; અરજ સુણો આ દાસની, જ્ઞાનવિમળ કહે પ્રભુજી
તારણહાર તમે મહિલ. પ . ૮૩- શ્રી સીમંધર સ્વામીનું વિનતિરૂપ સ્તવના | | લેટુ લાલ બને અગ્નિ સંગત – એ દેશી છે સ્વસ્તિ શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં, જિહાં રાજે તીર્થકર વીશ, તેણે નામું શીશ, કાગળ લખું કેડથી. ૧ છે સ્વામી જઘન્ય તીર્થકર વશ છે. ઉત્કૃષ્ટા એકસે સીત્તેર,
તેમાં નહિ ફેર. એ કાગળ / ૨ | સ્વામિ બાર ગુણે કરી યુક્ત છે, અંગે લક્ષણ એક હજાર, ઉપર આઠ સાર. એ કાગળ ૩ સ્વામી ચેત્રીશ અતિશયે રાજતા, વાણ પાંત્રીશ વચન રસાલ, ગુણ તણું માળ. A કા છે ૪ સ્વામી ગંધ હસ્તી સમ ગાજતા, ત્રણ લેક તણું પ્રતિપાળ,
છે દીન દયાળ. | કા | ૫ સ્વામી કાયા સુકમળ શેભતી, શેભે સુવર્ણ સમાન વાન,
કરૂં હું પ્રણામ. | કા છે ૬ સ્વામી ગુણ અનંતા છે તાહરા, એક જીભે કહ્યા કેમ જાય, લખ્યા ન લખાય. એ ૭ | ભરતક્ષેત્રથી લિખીતગ જાણજે, આપ દશન ઈચ્છક દાસ, રાખુ તુમ આશ. એ કા ને ૮ મેં તે પૂર્વે પાપ કીધાં ઘણું, જેથી આપ દર્શન રહ્યો દુર.