________________
ભરણી નક્ષત્રમાં જનમીયાજી, મેઘ રાશી પ્રમાણ ગરૂડ નિર્વાણું સેવા કરે છે, શાસનના રખવાળ.
છે જિનેશ્વર ૭ વિનય વિજયની વિનતિજી, સ્વીકારે વારંવાર શરણું પ્રભુ તાહરૂં મનેજી, આ ભવ પાર ઉતાર.
| | જિનેશ્વર | ૮ |
૮૨- છે શ્રી મલ્લિનાથનું સ્તવન છે
છે દ્વારાપુરીને નેમ રાજી. એ – દેશી છે પ્રભુ મલ્લિ જીણુંદ શાંતિ આપજે, ટાળજે મારા –
દધિના પાપરે; દયાળુ દેવા ! પ્રભુ ૧ છે વીતરાગ દેવને વંદુ સદા, બાલ બ્રહ્મચારી પ્રભુજી જગ
- વિખ્યાતરે. પ્રભુજી મેરા મલિક અકલ અચલ ને અકલ તું, કષાય મેહ નથી જેને લવલેશરે
પ્રભુજી મેરા છે મલિલ ૨ | સ૫ ડર્યો છે મને કોધને, રગે રગે વ્યાખ્યું તેનું વિષ રે;
પ્રભુજી મોરા. માન પથ્થર સ્તંભ સરી છે, તેણે કીધું કે મને જડવાનરે.
પ્રભુજી મેરા | મલિલ છે ૩ માયા ડાકણ વળગી મને, આપ વિના કેઈ નહિ મને
છેડાવણહાર -પ્રભુજી મેરા, લિભ સાગરમાં હું પડશે, ડૂબી ગયો છું ભવ દુઃખ
અપારરે. પ્રભુજી માર મહિલા છે ૪