________________
૨૫૧ એહવા આગમ અર્થ મરેડી, કરિયે કિમ અકાજ રે..
છે ભવિકા | ૭ છે. સમકિત ધારી સતીય દ્રૌપદી, જિન પૂજ્યા મન રંગે જે જે એહને અર્થ વિચારી, છટ્ટે જ્ઞાતા અંગેરે..
છે ભવિકા | ૮ છે. વિજય સુરે જિમ જિનવર પૂજા, કીધી ચિત્ત થિર રાખી; દ્રવ્ય ભાવ બિહુ ભેદે કીની, જીવાભિગમ તે સાખીરે..
| | ભવિકા | ૯ ઈત્યાદિક બહુ આગમ સાખે, કઈ શંકા મત કરજે; . જિન પ્રતિમા દેખી નિતનવલે, પ્રેમ ઘણે ચિત્ત ધરજે.
છે ભવિકા | ૧૦ | ચિંતામણિ પ્રભુ પાસ પસાયે, શ્રદ્ધા હોજ સવાઈફ : શ્રી જિનલાભ સુગુરૂ ઉપદેશે, શ્રી જિન ચંદ્ર સવાઈરે.
છે ભવિકા મે ૧૧ છે. ૭૫ના શ્રી ગેડી પાર્શ્વનાથ જિન સ્તવન છે જય ગેડી પાસ જિમુંદા, પ્રણમે સુરનર નાગિંદારે;
જિનજી ! અરજ સુણે. શરણાગત સેવક પાલ, જગતારક બિરૂદ સંભાળેરે.
જિનજી ૧ તુમ સરખે અવર દિખાવે, જઈ કીજે તે શું દાવેરે.
જિનજી વસુધાને તાપ શમાવે, કુણ જલધર વિણ વન દાવેરે..
જિનજીવે છે ૨ -