________________
૨૫૦ ૭૪– છે શ્રી ચિંતામણિ પાર્થ જિન સ્તવન ભવિકા! શ્રી જિનબિંબ જુહારો, આતમ પરમ આધારરે
છે ભવિકા છે જિન પ્રતિમા જિન સરખી જાણે, ન કરે શંકા કાંઈ; આગમ વાણીને અનુસારે, રાખે પ્રીત સવાઈરે.
છે ભવિકા ૧ જે જિન બિંબ સ્વરૂપ ન જાણે, તે કહિયે કિમ જાણ? ભૂલા તેહ અજ્ઞાને ભરીયા, નહીં તિહાં તત્વ પીછાણ
છે ભવિકા . ર છે અંબડ શ્રાવક શ્રેણિક રાજા, રાવણ પ્રમુખ અનેક; વિવિધ પરે જિન ભકિત કરતાં, પામ્યા ધર્મ વિવેકરે..
- ભવિકા ૩ ા. જિન પ્રતિમા બહુ ભગતે જોતાં, હાય નિશ્ચય ઉપગાર; પરમારથ ગુણ પ્રગટે પૂરણ, જે જે આકુમારરે.
છે ભવિકા છે ૪ જિન પ્રતિમા આકારે જલચર, છે બહુ જલધિ મઝાર; તે દેખી બહુલા મચ્છાદિક, પામ્યા વિરતિ પ્રકારરે.
છે ભવિકા 1પ પાંચમા અને જિન પ્રતિમાને પ્રગટ પણે અધિકાર સૂરિયાભ સુરે જિનવર પૂજ્યા, રાયપણી મઝારે.
છે ભવિકા ૬ દશમે અંગે અહિંસા દાખી, જિન પૂજા જિનરાજ,