________________
ર૪૧. સંવત અઢાર એંશીયે, માગશર માસ કહાયરેક દીપ વિજય કવિરાયને, મંગળ માળ સહાય રે.
| | ઋષભ૦ મે ૧૬ ૬૭– | શ્રી સામાન્ય જિન સ્તવન છે સકલ સમતા સુર લતને, તુંહી અનુપમ કંદરે; તું કૃપારસ કનક કુભ, તુંહી જિણુંદ સુણદરે. ૧ પ્રભુ તુંહ (હિ તૃહિ, તુંહિ યુતિ ધરતા ધ્યાનરે; તુજ સરૂપી જે થયા તેણે, લહું તાહરૂં તારે.
| | પ્ર. | ૨ છે. તેહિ અલગ ભવ થકી પણ, ભવિક તાહરે નામ પાર ભવન તેહ પામે, એહિ અચરિજ ડાયરે.
| | પ્રવ | ૩ છે. જન્મ પાવન આજ માહરે, નિરખી તુજ નૂરરે; ભવ ભવ અનુમોદના જે, હુએ આપ હજૂરરે.
છેપ્ર. ૪. એક માહો અખેય આતમ, અસંખ્યાત પ્રદેશરે; તાહરા ગુણ છે અનંતા, કિમ કરૂં તાસ નિવેશ.
| | પ્ર૦ ૫ ૫ . એક એક પ્રદેશ તાહરે, ગુણ અનંતને વાસરે; એમ કરી તુજ સહજ મીલત, હુએ જ્ઞાન પ્રકાશરે. .
પ્ર ૬ છે.