________________
૨૪૦
ચામર ડી ચૌદિશ છે, ભામંડળ ઝળકંતરે ગાજે ગગનેરે દુંદુભી, કુલ પગરવ સંતરે.
છે કાષભ૦ | ૮ | બાર ગુણે પ્રભુ દેહથી, અશેક વૃક્ષ શ્રીકાર; મેઘ સમાણું દે દેશના, અમૃતવાણું જયકારરે.
છે અષભ૦ | ૯ પ્રાતિહારજ આઠથી, તુમ સુત દીપે દેદારરે, ચાલે જેવાને માવડી, ગાયવર અંધે અસવારરે..
છે ઇષભ૦ ૧૦ દૂરથીરે વાજાં સાંભળી, જેમાં હરખ ન માયરે; હરખનાં આંસુથી ફાટીયાં, પડલ તે દૂર પલાયરે.
| | રાષભ૦ ૫ ૧૧ છે ગયવર અંધેથી દેખીયે, નિરૂપમ પુત્ર દેદારરે; આદર દીધે નહિ માયને, માય મન ખેદ અપારરે..
|
| ઋષભ | ૧૨ છે. કેના છોરૂ ને માવડી, એ તે છે વીતરાગરે એણે પેરે ભાવના ભાવતાં, કેવલ પામ્યા મહાભારે.
| | ઋષભ૦ ૧૩ છે ગયવર ખંધે મુગતે ગયા, અંતગડ કેવલી એહરે; વંદે પુત્રને માવડી, આણ અધિક સ્નેહરે.
| | ઋષભ૦ ૫ ૧૪ છે ઋષભની શોભા મેં વરણવી, સમકિત પુર ઝાર; સિદ્ધગિરિ મહાસ્ય સાંભળો, સંઘને જય જયકારરે.
છે કાષભ૦ કે ૧૫ છે.