________________
ર૪ ૫૪–ા શ્રી સીમંધર જિન સ્તવન | શ્રી સીમંધર સાહિબા ! વિનતડી અવધાર લાલરે પરમ પુરૂષ પરમેસરૂ, આતમ પરમ આધાર લાલરે.
| | શ્રી. છે ૧ છે કેવલ જ્ઞાન દિવા કરૂ, ભાંગે સાદિ અનંત લાલ ભાસક લેકા લેકને, જ્ઞાયક રેય અનંત લાલરે.
| | શ્રી ૨ ઈદ્ર ચંદ્ર ચક્કસરૂ, સુર નર રહે કરજેડ લાલરે; પદ પંકજ સેવે સદા, અણુ હુતે એક કેડ લાલરે..
છે શ્રી. છે ૩ | ચરણ કમલ પિંજર વસે, શુભ મન હંસ નિતમેવ લાલરે ચરણ શરણ માહિ આશરે, ભવ ભવ દેવાધિદેવ લાલરે.
| | શ્રી. ૪ . અધમ ઉદ્ધારણ છે તુહે, દૂર હર ભવ દુઃખ લાલરે; કહે જિન હર્ષ મયા કરી, દેજે અવિચલ સુખ લાલરે..
| | શ્રી છે ૫ છે ૫૫ના શ્રી સીમંધર સ્વામી સ્તવન | શ્રી સીમંધર મુજ મન સ્વામી, તમે સાચા છે શીવપુર ગામી,
કે ચંદા તુમે જઈ કહેજે. ૧ | જો એકવાર અહિંયા તુમે આવે, હરે મિથ્યાત્વીને ઘણું
સમજાવે છે કે ચંદા ૨