________________
૨૩
પ૩–ના શ્રી સીમંધર જિન સ્તવન
પ્રસન્નચંદ્ર પ્રણમું તમારા પાય-એ દેશી છે કહેજે વંદન જાય, દધિસુત ! કહેજે. મહાવિદેહમાં સ્વામી મેરે, જય જય ત્રિભુવનરાય.
|
| દધિ . ૧ | ભૂપતિ શ્રી શ્રેયાંસના નંદન, સત્યકી જસ માય; સકલ સુર પતિ સેવા સારે, પ્રણમે નર પતિ પાય.
| | દધિ છે ૨ તારક ! ખીજમતગાર આપને, ભારતમાં ગુણ ગાય, સતત ધ્યાવત નાથ સાથે, મિલનને મન થાય.
| | દધિ છે ૩ છે પાંખ પિતે હેત માહરે, તે મલિત જઈ ઘાય; આપ દરે જઈ બેઠા, મિલ કિણી પેટે આય.
| | દધિ. | ૪ | પતિત પાવન નામ તેરે, સમરતા સુખ થાય; ધરૂં વચન પરતિત નિશ્ચલ, એહી મેક્ષ ઉપાય.
| | દધિ૫ છે રાગે રાખે નહિ કેઈશું, સેવતાં સુખ થાય; એહી અચરજ વડું મનમાં, વીતરાગ કહાય.
| | દધિ છે ૬ તાહરી ગત તુંહી જાણે, અકલ અમલ અમાય; ન્યાય સાગર દાસકે પ્રભુ, કીજીયે સુપસાય.
: - દધિ| ૭ |