________________
સગા સંબંધી સર્વ ત્યજીને, આપની સેવા કીની માત્ર એટલી આશ પુરીને, જીંદગી સોંપી દીધી.
! હું૦ ૨ છે. અનાર્ય આદ્રક પાપી અર્જુન, માળી ઉદાયી રાજા, શું કર્યું બાળક અઈમુત્ત કે, આપ્યું શિવનું રાજ. .
. હું છે ૩ . મંકાતી આદિ નૃપ પુત્રો, થાય સાતસે સિદ્ધ;. તે શું હું પણ ના પામું, મેં શી ભૂલજ કીધી..
છે ૪ છે. ગશાળે લેસ્થાને મુકી, આપને પીડા કીધ; બીજપુર પાક વહેરાવે રેવતી, તેને નિજ પદ દીધ..
! હું | ૫ છે. ચંદનબાળા બાકુળ આપીને, ધરે મુક્તિને તાજ; : શ્રેણિક પની ત્રેવીસ શિવ પદ, ચૌદસે નારી સમાજ.
! હું૦ ૬ છે. અષ્ટાપદ પર્વત જઈ આવ્યા, પંદરસે અવધૂત. તેને પણ તે મેક્ષમાં સ્થાપ્યા, પ્રભુ ન્યાય અદ્ભૂત.
| હું ૭ છે.
ગૌતમ ગણધર મહા મુનિવર, મેક્ષ તાન લય લીનક. શાન્તિ પામે વીર વચનથી, દશન પાઠ અદીન..
* છે હું ૦ ૮ છે.