________________
સ૮ તે પણ આદ્રકુમારને, તે તાર્યા છે તારી એહ જગીશ.
છે વીર છે ૧૩ : વ્રત નહી નહી આખડી, નહી પિસહ હે આદર દીક્ષા તે પણ શ્રેણિકરાયને, તમે કીધે હે સ્વામી આપ સદક્ષ
છે વીર છે ૧૪ છે. એમ અનેકને ઉદ્ધર્યા, કહું કેતા હો, કરૂણા કર સામ; હું પ્રભુ ભક્ત છું તાહરે, તેને તાર હો નહીં ઢીલનું કામ.
છે વીર ૧૫ શુદ્ધ સંજમ તે નવિ પલે, નહીં તેહ હો મુજ દરિસિણ જ્ઞાન પણ આધાર એક છે એટલે, તારું હે ધરૂ નિશદિન ધ્યાન.
| વીર એ ૧૬ . મેહ મહિતલ વરસતાં, નહીં જે હો સમ વિષમ ઠામ, ગિરુઆ સહેજે ગુણ કરે, સ્વામી સારે હે મોરા વંછિત કામ
છે વીર / ૧૭ છે તુમ નામે સુખ સંપદા, તુમ નામે હે દુઃખ જાયે દૂર તુમ નામે વંછિત ફલે, તુમ નામે હે મુજ આનંદ પૂર
છે વીર છે ૧૮ પ૦- શ્રી મહાવીર સ્વામી રતવન છે હું સાચે શિષ્ય તુમારે પ્રભુજી, પટે લખી છે મેરે; લાવું લેખણ લાવું શાહી, લાવું કાગળ સારો, મુકિત પુરીનું રાજ લખાવું, મુજ માને મેરો.
! હું૦ | ૧ |