SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ સે ધ્યા ભવિજનારે, જિન પડિમા સુખ કંદો રે. છે વીર છે ૭ છે ગણધર આચારજ મુનિ રે, સહુને ઈણી પરે સિદ્ધ; ભવ ભવ આગમ સંગથી રે, દેવચંદ્ર પદ લીધરે. - વિર૦ છે ૮ ૪૯-ના શ્રી મહાવીર જિન સ્તવન છે વીરજી સુણે મારી વિનતિ, કર જોડી કહું મનની વાત; બાળકની પરે વિનવું, મારા સ્વામી હે તમે ત્રિભુવન તાત. - વીર૧ | તુમ દરિસણ વિણ હું ભમે, ભવ માંહિ હે સ્વામી ' સમુદ્ર મેઝાર; દુઃખ અનંત મેં સહ્યાં, તે કહેતાં હે કિમ આવે પાર. છે વીર | ૨ | પર ઉપકારી તું પ્રભુ, દુઃખ ભંજક હે જગ દીનદયાળ; તેણે તેરે ચરણે હું આવીયે, સ્વામી મુજને હે નિજ - નયણે નિહાલ. વીર ૩ છે અપરાધી પણ ઉદ્ધર્યો, કહું કેતા હે તેરા અવદાત; સાર કરે હવે માહરી, મન આણે હે સ્વામી મેરી વાત. - વીર૦ કે ૪ છે શૂલપાણ પ્રતિબૂઝ, જેણે કીધે હે તુજને ઉપસર્ગ ડંખ દીધે ચંડ કેશીએ, જેને દીધે હે તુમે આઠમે સ્વર્ગ. છે વીર૫ ૫ |
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy