________________
૧૫
૪૮- શ્રી છે દીવાળીનું સ્તવન છે મારગ દેશક મોક્ષને રે, કેવળ જ્ઞાન નિધાન; ભાવ દયા સાગર પ્રભુ રે, પર ઉપગારી પ્રધાને રે; વીર પ્રભુ સિદ્ધ થયા, સંઘ સકળ આધાર રે, હવે ઈણ ભારતમાં, કોણ કરશે ઉપગારે રે ?
છે વીર ૧ . નાથ વિહૂણું સૈન્ય રે, વીર વિહૂણ રે સંઘ; સાધે કેણ આધારથી રે? પરમાનંદ અભંગેરે.
છે વીર૫ ૨ છે. માત વિહૂણે બાળ ક્યુરે, અરહે પરહે અથડાય; વીર વિહૂણા જીવડા રે, આકુળ વ્યાકુળ થાય રે.
| વીર છે ૩ . સંશય છેદક વીરને રે, વિરહ તે કેમ ખમાય? જે દીઠે સુખ ઉપજે રે, તે વિણ કેમ રહેવાય રે ?
! વીર છે ૪ છે. નિર્ધામક ભવ સમુદ્રનો રે, ભવ અટવી સથ્થવાહ; તે પરમેશ્વર વિણ મળે રે, કેમ વધે ઉત્સાહ રે.?
વીર છે ૫ છે વીર થકાં પણ મૃત તણે રે, હવે પરમ આધાર; હવે ઈહાં મૃત આધાર છે રે, અહ જિન મુદ્રા સારરે ?
| વીર છે ૬ ! ત્રણ કાળે સવિ જીવને રે, આગામથી આણંદ