________________
૨૦૩ તે માટે કહું તુમ ભણીજી, વેગે કીજે સાર; આખર તુમહી જ આપશોજી, તો શી કરો હવે વાર.
છેપ્રભુત્વ છે ૬ . મોટાના મનમાં નહિ, અરથી ઉતાવળે થાય; શ્રી ખિમાવિજય ગુરૂ નામથીજી, જગ જસ વાંછિત પાય.
1. પ્રભુ ! ૭ છે : ૩૮ – | શ્રી નેમિનાથ જિન સ્તવન છે | હારે મારે ધર્મ જિણુંદ શું, લાગી પૂરણ પ્રીતો-એ દેશી છે . હાંરે મારે નેમિ જિનેસર, અલસર આધાર; સાહિબરે સોભાગી ગુણ મણિ આગરૂ રે લે; હાંરે મારે પરમ પુરૂષ, પરમાતમ દેવ પવિત્ર જે, આજ મહોદય દરિસણ પામ્યા તાહરૂં રે લે.
|
| ૧ | . હાંરે મારે તે રણ આવી, પશુ છેડાવી નાથજે, રથ ફેરીને વળીયા નાયક નેમજી લે; હાંરે મારે દેવ અટારે, એ શું કીધું આજજે, રઢીઆળી વર રાજુલ છોડી નેમજી લે.
|
| ૨ | . હાંરે મારે સંયોગી ભાવ, વિયોગી જાણી સ્વામી, એ સંસારે ભમતાં કે કેહનું નહિરે લે; હાંરે મારે લેકાંતિકને, વયણે પ્રભુજી તાજે, વરદાન દીયે તિણ અવસર જિન સહી લે.
_ ૩ .