________________
૨૦૧
જ્ઞાન વિઘન વારી સહુજનને. અભયદાન પદ પાતા; લાભ વિઘન જગ વિધન નિવારક, પરમ લાભ રસ માતા. !! હા-મલ્લિ॰ ! ૮ ! વીયવિઘન પડિત વીયે હુણી, પૂરણ પદ્મવી જોગ; ભોગાપભોગ દ્વાય વિધન નિવારી, પૂરણુ ભોગી સુભોગ.
! હા-મલ્લિ॰ ! ૯ & મુનિજન વૃંદે ગાયા; નિરદુષણુ મન ભાયા.
!! હૈ-મલ્લિ॰ ॥ ૧૦ ના
ઈમ અઢાર દૂષણ વરજિત તનુ, અવિરતિ રૂપક દોષ નિરૂપણુ,
ઈવિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે.
ા હૈ-મલ્લિ॰ ।। ૧૧ ।
૩૬— ।। શ્રી મુનિસુવ્રત સ્વામી સ્તવન । મુનિસુન્નત કીજે મયારે, મનમાંહિ ધરી મહેર; મહેર વિહા માનવીરં, કઠિણુ જણાયે કહેર; જિનેસર ? તું જગનાયક દેવ, તુજ જગહિત કરવા ટેવ, ખીજા નુએ કરતાં સેત્ર. જિનસેર- તું॰ ॥ ૧ ॥ અરહટ ક્ષેત્રની ભૂમિકારે,સીંચે કૃતારથ હાય; ધારા ધર સઘલી ધરારે, ઉદ્ધરવા સજ્જ જોય. \ ૫ જિ॰ તું ॥ ૨ ॥
તે માટે અશ્વ ઉપરૅરે, આણી મનમાં મહેર આપે આયા આણીરે, મેધવા. ભયચ શહેર.
× જિં તું ॥ ૩ ॥