________________
૧૯૯ આળસ મેહ અજ્ઞાનતા, વિષય પ્રમાદને છેડી રે, તમય ત્રિકરણ ગણું, ધરમ સુણે ચિત્ત મંડીરે;
|
| અર૦ કે ૨ | દશ દ્રષ્ટાંતે દેહિલે, નરભવને અવતારરે; સુર મણિ સુર ઘટ સુર તરૂ, તેથી અધિક ધારરે.
છે અ૨૦ મે ૩ છે. એહ અસાર સંસારમાં, ભમી ચેતન એહરે; ધર્મો વરજીત દિન ગયા, હજીય ન આવ્યો છેરે.
અર૦ | ૪ | જ્ઞાન દર્શન મય આતમા, કર્મ અંકે અવરાણેરે, શુદ્ધ દશા નિજ હારિને, અતિશય દેષે ભરાણોરે.
અ૨૦ | ૫ | દેષ અનાદિથી ઉદ્ધ, જૈનધર્મ જગ સારરે; સકલ નયે જે આદરે, તે હોય ભદધિ પારરે.
અર૦ + ૬ જિન આણું જે આરાધતા, વિધિ પૂર્વક ઉજમાળ, સાધે તે સંવર નિજેરા, પામે મંગલ માળરે.
અ૨૦ | ૭ |
ચકી ભરતે સાતમે, અઢારમે, જિન રાય; ઉત્તમ વિજય કવિરાજને, રતન વિજય ગુણ ગાયરે.
અર૦ || ૮ |