________________
૧૮૩
કરૂણા દ્રષ્ટિ કીધી, સેવક ઉપરે, ભાવભય ભાવ ભાંગી કિત, પ્રસંગ છે; મન વંછિત ફલિયારે, બિન અલાને, કર જોડીને મોહન કહે મન રંગ જો. પ્રીત પાઠ ૧૭ – | શ્રી સંભવનાથ જિન સ્તવન છે | | અષ્ટાપદ ગિરિ જાત્રા કરણકું- એ દેશી. છે સંભવ જિનવર સાહિબ સાચો, જે છે પરમ દયાળ; કરૂણાનિધિ જગમાંહિ મોટે, મેહન ગુણમણિ માલ; ભવિયાં ભાવ ધરીને લાલ, શ્રી જિન સેવા કીજે; દુરમતિ દૂર કરીને લાલ, નરભવ સફ કીજે. ૧ એહ જગત ગુરૂ જુગતે સેવે, ષદ કાય પ્રતિપાળ, દ્રવ્ય ભાવ પરિણતિ કરી નિર્મળ, પૂ થઈ ઉજમાલ.
છે ભવિ૦ મે ૨ | કેસર ચંદન મૃગમદ ભેળી, અરે જિનવર અંગ; દ્રવ્ય પૂજા તે ભાવનું કારણ, કીજે અનુભવ રંગ.
છે ભવિ૦ ૩ નાટક કરતાં રાવણ પામ્યા, તીર્થંકર પદ સાર; દેવપાલાદિક જિન પદ ધ્યાતાં, પ્રભુ પદ લહ્યું શ્રીકાર.
| | ભવિ છે છે વીતરાગ પૂજાથી આતમ, પરમાતમ પદ પાવે અજ અક્ષય સુખ જિહાં શાશ્વતાં, રૂપાતીત સ્વભાવે.
ભવિ૦ ૫ ૫