________________
- ૧૮૨
દુશ્મન દાવ ન કેઈ ફાવે,
તિણથી અજિત તુમ નામ સુહાવે. એ સારા છે ૫ | અજિત થાઉં હું તુમ સિર નામ,
બહોત વધારો પ્રભુ જગમાંહિ નામ. એ સારુ છે ૬ છે સકલ સુરાસુર પ્રણમે પાયા,
ન્યાય સાગરે પ્રભુના ગુણ ગાયા. એ સારુ છે ૭ છે ૧૬ – શ્રી અજિતનાથ જિન સ્તવન છે પ્રીતલડી બંધાણું રે, અજિત જિર્ણોદ શું, પ્રભુ પાખે ક્ષણ, એક મને ન સહાય જે; ધ્યાનની તાળીરે, લાગી નેહશું, જલદ ઘટા જેમ શિવ સુત વાહન દાયજે. છે પ્રીત છે ના નેહ ઘેલું મન માહરૂં રે પ્રભુ અલજે રહે, તન મન ધન એ, કારણથી પ્રભુ મુજ જે માહરે તે આધારરે, સાહેબ રાવલે, આંતર ગતની પ્રભુ આગલ કહું ગુજજે. જે પ્રીત છે ૨ સાહિબ તે સારે જગમાં જાણીયે, સેવકનાં જે, સહેજે સુધારે કાજ જો એહવે રે આ ચરણે કેમ કરી રહે, બિરૂદ તમારું, તારણ તરણ જહાજ જે. મેં પ્રીત. ૩ તારકતા તુ માંહેરે, શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું, દીન દયાળ જે; તુજ કરૂણની લહેરેરે, મુજ કારજ સરે, શું ઘણું કહીએ જાણ આગળ કૃપાળ જે. પ્રીત૪