________________
૧૬૮ આપ પ્રશંસા આપણી કરતાં, દેખે નહિં પર ગુણ લેશરે; પરપીડા દેખી હૈયું ન કંપે, એ મુજ મેટી ખોટરે.
| | સાં | ૧૨ છે તે દિન ભારતમાં ક્યારે હશે, જન્મશે શ્રી જિનરાજ રે; સમવસરણ વિરચાવી બિરાજે, સીજશે ભવિઓના કાજ રે.
| | સાંવ મે ૧૩ છે સદ્દગુરૂ સામે વ્રત મેં લીધાં, પાળ્યાં નહિં મન શુદ્ધરે; દેવગુરૂની મેં આણા લેપી, જનશાસનને હું ચારરે.
સાંઇ છે ૧૪ છે કૃષ્ણ પક્ષી જીવ કયાંથી પામે, તુમ ચરણની સેવરે; ત્રણ જગતની ઠકુરાઈ તુમારી, રીદ્ધિ તણો નહિં પારરે.
છે સાં. ૧૫ છે કર્મ અલું જણ આકરે ફસીયે, ફરીયે ચોરાશીના ફેરરે; જન્મ જરા-મરણ કરીને થાક,હવે તે શરણ આપરે.
| | સાંવ મે ૧૬ ઓછું પુન્ય દીસે છે મારું, ભરત ક્ષેત્રે અવતારરે, તુમ જેટલી પ્રભુ રિદ્ધિ ન માગું, પણ માગું સમકિત દાનરે.
| | સાં છે ૧૭ છે ત્રિગડે બીરાજી ધર્મ પ્રકાશે, સુણે પરખદા બારરે; ધન્ય સુરનર ધન્ય નગરી વેલા, તેહને કરૂં હું પ્રણામરે.
| | સાં. ને ૧૮ | મિટાની જે મહેર હવે તે, કર્મ વૈરી જાયે દૂર, જગ સહુને ઉપકાર કરે છે, મુજને મુકે તે વિચારરે.
|સાં૦ ૧૯ છે