________________
ગજ ભવે સસલે રાખી, કરૂણા કીધી સાર લલના શ્રેણિકને ઘરે અવતર્યો, અંગજ મેઘકુમાર લલના
છે દા| ૧૦ ઈમ અનેક મેં ઉદ્વર્યા, કહેતાં નવે પાર લલના ! સમય સુંદર પ્રભુ વીરજી, પહેલે તુજ અધિકાર લલના
છે દા. ૧૧ છે २२ । अथ श्री शियल महिमा स्तवन।
| | દુહા છે શિયલ કહે સુણ દાન તું, કશું કરે અહંકાર ! આડંબર આઠે પહેર, પાત્રકું વ્યવહાર છે ૧ અંતરાય વળી તાહરે, ભેગ કર્મ સંસાર જિનવર કર નીચે કરે, તુજને પડે ધિક્કાર | ૨ | ગર્વ મ કર રે દાન તું, મુંજ પુંઠે સહુ કેય ! ચાકર ચાલે આગલે, તું શું રાજા હોય છે ૩ જિન મંદિર સેના તણું, નવું નિપાવે કોય ! સોવન કેડિ દાન દે, શિયલ સો નહિ કેય છે ૪ શિયલે સંકટ સવિ ટલે, શિયલે સુજસ સૌભાગ્ય શિયલે સુર સાનિધ્ય કરે, શિયલે વડે વૈરાગ્ય છે ૫ છે શિયલે સર્પ ન આભડે, શિયલે શીતલ આગ શિયલે અરિ કરિ કેસરી, ભય જાયે સહુ ભાગ છે. ૬ છે જન્મ મરણના દુઃખ થકી, મેં છેડાવ્યા અનેક નામ કહું હવે તેહના, સાંભલજે સુવિવેક છે ૭