________________
૧૬૩ દાન કહે જગ હું વડો, મુજ સરીખો નહિં કઈ લલના અદ્ધિ સમૃદ્ધિ સુખ સંપજે, દાને દેલત હેય લલના
| દાવ | ૨ | સુમુખ નામે ગાથા પતિ, પડિલાવ્યા અણગાર લલના ! કુમાર સુબાહુ સુખ લહે, તે તે મુજ ઉપગાર લલના
છે દાતે ૩ છે પાંચસે મુનિને પારણું, દેતે વહેરી આણુ લલના ! ભરત થયો ચકવતિ ભલે, તે પણ મુજ ફલ જાણ લલના
|
_| દા) | ૪ | મા ખમણને પારણે, પડિલા ઋષિ રાય લાલના ! શાલિભદ્ર સુખ ભેગવે, દાન તણો સુપસાય લલના
* . દા છે ૫ !! આપ્યા અડદના બાકલા, ઉત્તમ પાત્ર વિશેષ લલના ! મલ દેવ રાજા થ, દાન તણો ફલ દેખ લલના
| દાવ | ૬ | પ્રથમ જિસેસર પારણે, શ્રી શ્રેયાંસકુમાર લલના ! શેલડી રસ વહોરાવીયે, પામ્ય ભવને પાર લલના
| | દાવ | ૭ | ચંદન બાલા બાકુલા, પડિલાભ્યા મહાવીર લલના ! પંચ દિવ્ય પ્રગટ થયા, સુંદર રૂપ શરીર લલના
|
| દાવ | ૮ | પૂર્વભવ પારેવડું, શરણે રાખ્યું સુર લલના ! તીર્થકર ચક્રવતિ પણે, પ્રગટ પુણ્ય પઠુર લલના છે
-- દા ૯