________________
૧૫૩
કરે વિલાપ રાજુલ રાણી, કર્મની ગતિ મેં તે ન જા ણી ! આઠ ભવની પ્રીતિને કેલી, નવમે ભવ કુંવારી મેલી.
! ૬૮. એવું નવ કરીએ નેમ નગીના, જાણું છું મન રંગના ભીના ! તમારા ભાઈએ રણમાં રઝળાવી, તે એ તે નારી ઠેકાણે નાવી
તમે કુલ તણે રાખે છે ધારો, આ ફેરે આ તમારે વાર વરઘોડે ચઢી મોટો જશ લીધે, પાછા વળીને ફજેતે કીધે.
આંખો અંજાવી પીકી ચળાવી, વરઘોડે ચઢતાં શરમ
કેમ નાવી ! મહોટે ઉપાડે જાન બનાવી, ભાભીઓ પાસે ગાણા ગવરાવી.
|
૭૧ .
એવા ઠાઠથી સને લાવ્યા, સ્ત્રી પુરૂષને ભલા ભમાવ્યા છે ચાનક લાગે તે પાછા ફરજો, શુભ કારજ અમારું કરજે.
| | ૭૨
છે ૭૨ છે -પાછાનવળીયા એકજ ધ્યાન, દેવા માંડયું તિહાં વષજ દાના દાન દઈને વિચાર કીધો, શ્રાવણ સુદી છઠ્ઠને મુહૂત લીધ.
| | ૭૩ ! - દીક્ષા લીધી તિહાં નવ લાગી વાર, સાથે મુનિવર એકહજારા ગિરનારે જઈને કારજ કીધું, પંચાવનમેં દહાડે કેવળ લીધું.
! ૭૪ !