________________
૧૫ર
કુંકુમનું ટીલું કીધું છે ભાલે, ટપકું કસ્તુરી કેવું છે ગાલે
છે ૬૦ || પાન સોપારી શ્રીફલ જોડે, ભરી પિસને ચઢયા વડે ચઢી વરઘેડો ચઉટામાં આવે, નગરની નારી મતીયે વધાવે.
| | ૬૧ it વાજાં વાગે ને નાટારંભ થાય, નેમ વિવેકી તેરણ જાય છે ઘુસળી મુસળને રવૈયે લાવ્યા, પંખવા કારણ સાસુજી આવ્યા.
| | દુર છે દેવ વિમાને જુવે છે ચઢી, નેમ નહીં પરણે જાશે આ ઘડી છે એવામાં કીધે પશુએ પોકાર, સાંભળે અરજી નેમ દયાળ.
| ૬૩ તમે પરણશે ચતુર સુજાણ, પ્રભાતે જાશે પશુઓના પ્રાણ માટે દયાળુ દયા મનમાં દાખે, આજ અમોને જીવતાં રાખે
છે ૬૪ એ પશુઓને સુણ પોકાર, છોડાવ્યા પશુઓ નેમ દયાળા પાછા તે ફરીયા પરણ્યાજ નહિં, કુંવારી કન્યા રાજુલ રહી.
છે ૬૫ છે રાજુલ કહે છે ન સિધ્યાં કાજ, દુશમન થયાં પશુડાં આજ સાંભળે સર્વે રાજુલ કહે છે, હરણીને તિહાં એલંભા દે છે.
_ ૬૬ ચંદ્રમાને તે લંછન લગાડયું, સીતાનું હરણ તેં તે કરાવ્યું છે મહારી વેળા તે કયાં થકી જાગી, નજર આગળથી જાને
તું ભાગી છે ૬૭