________________
૧૪૯
ચીર ચુ'દડી ઘર ચાળા સાડી, પીલી પટાળી માગશે દહાડી ! માંટચુ' દડીઓ કસબી સાહિએ, દશરાદ્દીવાળી પહેરવા જોઇએ
',
!! ૩૮ ૫
માંઘા મૂલના કમખા કહેવાય, એવડુ' નેમથી પુરૂં કેમ થાય ! માટે પરણ્યાની પાડે છે નાય, નારીનું પુરૂં શી રીતે થાય.
! ૩૯ !
ત્યારે લક્ષ્મીજી એલ્યાં પટરાણી,દિયરના મનની વાત મે જાણી, તમારૂં વયણુ માથે ધરીશું, ખેડુનું પુરૂં અમે ીશું.
|| ૪ ||
માટે પરણાને અનોપમ નારી, તમારા ભાઇ કૃષ્ણ મારારિ 1 ખત્રીશ હજાર નારી છે જેહને, એકનો પાડ ચઢશે તેહને
॥ ૪૧ ॥
માટે હૃદયથી ફીકર ટાળા, કાકાજી કેરૂં ઘર અજવાળા । એવું સ’ભાળી નેમ ત્યાં હસિયા, ભાભીના ખેલ હૃદયમાં વસિયા. ।। ૪૨ ત્યાં તે કૃષ્ણને દ્વીધી વધાઈ, નિશ્ચે પરણશે તમારા ભાઈ ! ઉગ્રસેન રાજા ઘર છે બેટી, નામે રાજુલ ગુણની પેટી.
॥ ૪૩ ।।
નેમજી કેરા વિવાહ ત્યાં કીધે, શુભ લગ્નનો દિવસ લીધા મંડપ મંડાવ્યા કૃષ્ણજી રાય, તેમને નિત્ય ફુલેકાં થાય.
॥ ૪૪
પીઠી ચાળે ને માનિની ગાય, ધવલમંગલ અતિ વર્તાય । તરિયા તારણ આંધ્યા છે બહાર, મળી ગાય છે સાહુગણ નાર.
॥ ૪૫ ॥