________________
૧૪૮
માટે દેવરિયા દેરાણી લાવે, અમ ઉપર નથી તમારે દાવે ત્યારે રાધિકા આઘેરાં આવી, બોલ્યાં વચન તે મેટું મલકાવી
L. ૩૧ | શી શી વાત રે કરે છે સખી, નારી પરણવી રમત નથી કાયર પુરૂષનું નથી એ કામ, વાવવા જોઈયે ઝાઝેરા દામ.
_ ૩૨ . ઝાંઝર નેપુરને ઝીણી જવમાળા અણઘટવ છુ આ ઘાટ રૂપાળા, પગ પાને ઝાઝી ઘુઘરીઆ જોઈએ, મહોટે સાંકળે ઘુઘરા જોઈએ
- ૩૩ . સેના ચુડલે ગુજરીના ઘાટ, છલા અંગુઠી આરીસા ઠાઠ ઘુઘરી પહેચી ને વાંક સોનેરી, ચંદન ચુડીની શોભા ભરી.
છે ૩૪ કલ્લાં સાંકળા ઉપર સિંહમોરા, મરકત બહુમૂલા નંગ ભલેરા : તુળશી પાટીયાં જડાવ જોઈએ, કાળી ગાંઠીથી મનડું મેહે.
છે ૩૫ છે કાંલી સેહીએ ઘુઘરીયાલી, મનડું લેભાય ઝુમણું ભાળી નવસેરે હાર મોતીની માળા, કાને ટંટાળા સેનેરી માળા.
છે ૩૬ મચકણિયાં જોઇએ મૂલ ઝાઝાનાં, ઝીણાં મોતી પણ પાણી
તાજાનાં છે લીલાવટ ટીલડી શોભે બહુ સારી, ઉપર દામણી મૂલની ભારી.
| ૩૭ .