________________
૧૪૧
સહુ ગેપી મળી તાળી દીધી રે, માન્યા માન્યા વિવાહ વહાલા; કૃષ્ણ નરેશ્વર સાંભળી રે, હરખ થયે મન માંહિ વહાલા.
છે સુસી કે ૫છે. ઉગ્રસેન તણે ઘેર જઈને, માગી સુતા ગુણવંત વહાલા; રાજુલ સાથે જોડી સગાઈ; જોશીડાને પુછત વહાલા.
સુસી . ૬' જેથી શ્રાવણ સુદ દિન છઠ્ઠનું રે, લગન દીધું નીરધાર વહાલા,. માત શિવાને સમુદ્રવિજ્યને, યાદવ હર્ષ અપાર વહાલા..
| સુસી | ૭ | ધવલ મંગલ ગાવે ગીત રસીલા, સહુ મલી સધવા નાર વહાલા.. રૂષભ કહે પ્રભુ પરણવા જાશે, કહું તેને અધિકાર વહાલા.
સુસી | ૮ | | ઢાલ ૧૧ જીરે સ્નાન કરે હરખે ધરી, મળી સધવા કરે ગીત ગાન;. સુંદરવર શામળીયા, સોળે સજી શણગાર,
લીધા હાથમેં પાન. એ સુંદર છે ૧. જીરે મંગલ મુખ ગાવતી, રથે બેઠા નેમ કુમાર;. દશરથ રાયને શ્રીપતિ વલી, સાથે દશદશાહ સાથ.
સુંદર છે ૨ જેવા મલ્યા સુર નર તિહાં, કાંઈ યાદવક અપાર; જાનઈયા સાથ ઘણારે, જાણે તેજ કરી દિન કાર..
Uસુંદર છે ૩